Sunday, 12 May 2019

12-05-2019 Aplus Education Quiz-2


12-05-2019 Aplus Education Quiz-2

•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે. 

  1. નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવાય છે?

  2. 29 નવેમ્બર
    29 ઓગસ્ટ

  3. 1024 ગીગાબાઇટ્સ બરાબર કેટલાં?

  4. 1 મેગા બાઈટ
    1 ટેરા બાઈટ

  5. ખજુરાહો મંદિર ક્યાં આવેલા છે?

  6. ઉત્તર પ્રદેશ
    મધ્યપ્રદેશ

  7. ભારતીય પ્રથમ ગૃહમંત્રી કોણ હતા?

  8. ગાંધીજી
    સરદાર વલ્લભભાઈ પટેલ

  9. ચંદ્રયાન કયા વર્ષમાં છોડવા માં આવ્યું?

  10. 2008
    1998

  11. ગાજર માંથી કયું વિટામિન મળે છે ??

  12. Vitamin a
    Vitamin d

  13. ઈડન ગાર્ડન મેદાન ક્યાં આવેલું છે?

  14. કલકત્તા
    આગ્રા

  15. બરફ પાણી માં કેમ તરે છે?

  16. તેની સાપેક્ષ ધનતા, પાણી ની ઘનતા કરતા વધુ હોય છે.
    તેની સાપેક્ષ ધનતા, પાણી ની ઘનતા કરતા ઓછી હોય છે.

  17. પંચાયતી રાજ કેટલા સ્તરો નું બનેલું છે?

  18. 3
    4

  19. રાજ્યસભા ની મુદ્દત કેટલી?

  20. કાયમી
    5 વર્ષ

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો.. 
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે.. 
Best of luck for next quiz...
Thank you. 

No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...