Friday, 10 May 2019

10-05-2019 Aplus Education Quiz-1


Aplus Education Quiz-1

•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.



  1. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ ની મિલની સ્થાપના કોણે કરી હતી?

  2. રણછોડલાલ છોટાલાલ
    હરકુંવર શેઠાણી

  3. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

  4. ઇન્દુમતી બેન શેઠ
    હીરાબેન શેઠ

  5. માં બાપ ને ભૂલશો નહિ... ભજનની રચના કોણે કરી હતી?

  6. ગાંધીજી
    સંત પુનિત મહારાજ

  7. નરસિંહ મહેતાની દીકરી નું નામ શું હતું?

  8. કુંવરબાઇ
    સખીબાઈ

  9. સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા?

  10. ભિક્ષુ અખંડઆનંદ
    નરસિંહ મહેતા

  11. 76, 65, 82, 67, 85 ની સરાસરી શું થાય?

  12. 75
    80

  13. રૂ. 450 નું 4.5% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ રૂ. 81 થાય?

  14. 4
    7

  15. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

  16. ડૉ. જીવરાજ મહેતા
    ડૉ. કવિરાજ મહેતા

  17. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે?

  18. તાપી
    નર્મદા

  19. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?

  20. અમદાવાદ
    મહેસાણા

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો..
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે..
Best of luck for next quiz...
Thank you.

No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...