Monday, 13 May 2019

14-05-2019 Aplus Education Quiz-4(imp)


14-05-2019 Aplus Education Quiz-4(imp)

આ ક્વિઝ માં લેવામાં આવેલ પ્રશ્નો IMP છે.
•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે. 

  1. ભાવનગરના કિનારે નીચેના પૈકી કયો બેટ આવેલો નથી?

  2. સવાઈ
    પીરમ

  3. ભિમબેટકા ગુફાચિત્રો કયા રાજ્ય માં આવેલા છે?

  4. મધ્યપ્રદેશ
    ઉત્તરપ્રદેશ

  5. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી?

  6. સેલ્યુકસ
    ફિલિપ

  7. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશ્વા કોણ હતા?

  8. બાલાજી વિશ્વનાથ
    બાલાજી બાજીરાવ


  9. ગદ્દર સામયિક સૌપ્રથમ વખત કઈ ભાષામાં પ્રકાશિત થયું હતું?

  10. ઉર્દુ
    ગુજરાતી

  11. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર કયો છે?

  12. મૂળભૂત હક
    નાગરિક હક

  13. દ્વી ધાત સમીકરણ: x²+5x+7=0 ને ....

  14. એકપણ વસ્ત્વિક ઉકેલ નથી.
    બે ભિન્ન વાસ્તવિક ઉકેલ છે.

  15. સમાંતર શ્રેણી 1, 3.5, 6, 8.5, ..... નું દશમું પદ કયું હશે?

  16. 23.5
    24.5

  17. ભારત નો પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ કયો છે?

  18. તારાપુર
    કકરાપુર

  19. ઈશરો એ શુક્ર મિશન નું આયોજનનું વર્ષ ____ માટે કર્યું છે.

  20. 2023
    2024

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો..
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે..
Best of luck for next quiz...
Thank you. 




*Click here to see all educational videos from Aplus education.*, એપ્લસ એજ્યુકેશન ના તમામ શૈક્ષણિક વીડિયો જોવા માટે અહિયાં ક્લિક કરો, અને સબસ્ક્રાઈબ કરો...


વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા અહીંયા ક્લિક કરો.

ફેસબુકમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો.

ઈન્સ્ટાગ્રામ માં જોડાવા માટે અહીંયા ક્લિક કરો. 

No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...