Monday, 13 May 2019

13-05-2019 Aplus Education Quiz-3

13-05-2019 Aplus Education Quiz-3

•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે. 

  1. H2O પાણી છે, તો KOH શું છે?

  2. પોટેશિયમ હાઈડ્રોકસાઇડ
    કેલ્શિયમ હાઈડ્રોકસાઇડ

  3. મેક ઇન ઇન્ડિયા નો લોગો શું છે ?

  4. ચાલતો વાઘ
    ચાલતો સિંહ

  5. રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવાય છે ?

  6. 31 ઓક્ટોમ્બર
    31 ડિસેમ્બર

  7. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે?

  8. કાલેલકર
    સાહેબ

  9. એક્સેલ માં કુલ કેટલી કોલમ છે?

  10. 256
    265

  11. ભારતનો પ્રથમ ઉપગ્રહ..

  12. આર્યભટ્ટ
    રોહીણી

  13. ભારતનો પ્રથમ રોકેટ...

  14. આર્યભટ્ટ
    રોહીણી

  15. ભારત ની પ્રથમ સિમેન્ટ ની ફેકટરી ક્યાં સ્થપાઈ??

  16. ચેન્નાઈ
    કલકત્તા

  17. પ્લેગનો રોગ કોના થી ફેલાય છે ??

  18. ભૂંડ
    ઉંદર

  19. ભારત ના કયા રાજ્યનો દરિયાકિનારો સૌથી લાંબો છે ??

  20. ગુજરાત
    મુંબઈ

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો.. 
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે.. 
Best of luck for next quiz...
Thank you. 

No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...