Thursday, 16 May 2019

17-05-2019 Aplus Education Quiz-7

17-05-2019 Aplus Education Quiz-7

•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે. 

  1. કયા વર્ષમાં પાણીપત નું બીજું યુદ્ધ લડાયું?

  2. 1557
    1556

  3. યોગેશ્વર દત્ત એ કઈ રમત સાથે સંકળાયેલ છે?

  4. રેસલિંગ
    હોકી

  5. WHO ની સ્થાપના કયારે કરવામાં આવી?

  6. 1948
    1958

  7. PCB નું નામ જણાવો.

  8. Process control block
    Plastic control block

  9. "Cheerful" opposite word ..

  10. Happy
    Sad

  11. 1, 8, 27, 64,__?

  12. 125
    115

  13. ગ્રાહક અધિકારોની ઘોષણા ક્યારે કરવા માં આવી?

  14. 1962
    1992

  15. ખાંડનું રાસાયણિક નામ શું છે?

  16. સુક્રોઝ
    ગ્લુકોઝ

  17. જેની પત્ની મુત્યુ પામે તે પતિને શું કહેવાય?

  18. વિધુર
    વિધારા

  19. 0.0036 નું વર્ગમૂળ ?

  20. 0.06
    0.006

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો.. 
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે.. 
Best of luck for next quiz...
Thank you. 


વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા અહીંયા ક્લિક કરો.

No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...