Wednesday, 15 May 2019

16-05-2019 Aplus Education Quiz-6


16-05-2019 Aplus Education Quiz-6

•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે. 

  1. કયા રાજયમાં રેશમનું ઉત્પાદન સૌથી વધુ થાય છે?

  2. કર્ણાટક
    ગુજરાત

  3. ગુરૂ ને કેટલા ઉપગ્રહ છે?

  4. 61 જેટલા
    46 જેટલા

  5. વિશ્વમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કયો દેશ કરે છે?

  6. ચીન
    ભારત

  7. વિશ્વમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયો દેશ કરે છે?

  8. ચીન
    ભારત

  9. વિશ્વમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયો દેશ કરે છે?

  10. ચીન
    ભારત

  11. વલસાડ શહેર કઈ નદીના કિનારે આવેલું છે?

  12. ઔરંગા
    કોલક

  13. ભારત ના બંધારણની કેટલી સૂચિઓ છે?

  14. 7
    12

  15. ઓરીનું મેડિકલ નામ શું છે?

  16. મિઝલસ
    આઇરિશ

  17. ચાર્લ્સ કોરિયા કોણ છે?

  18. આર્કિટેક
    વૈજ્ઞાનિક

  19. બાંગ્લાદેશ માં ગંગા ક્યાં નામે ઓળખાય છે?

  20. પદમાં
    ગોરમાં

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો.. 
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે.. 
Best of luck for next quiz...
Thank you. 


                         YouTube channel















વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા અહીંયા ક્લિક કરો.


ફેસબુકમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો.


ઈન્સ્ટાગ્રામ માં જોડાવા માટે અહીંયા ક્લિક કરો.

No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...