Sunday, 19 May 2019

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9

•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે. 

  1. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?

  2. વડોદરા
    પાટણ

  3. ગુજરાત નો દરિયાકિનારો ભારત માં કયા ક્રમે આવે છે?

  4. ત્રીજા
    પ્રથમ

  5. અમદાવાદ માં BRTS ની શરૂઆત ક્યારે થઈ?

  6. 2008
    2009

  7. ભાવનગરની સ્થાપના કોણે કરી?

  8. મહારાજા ભાવસિહજી ગોહિલ
    મહારાજા ભવુશિંહ ગોહિલ

  9. "Day to day Gandhi" ડાયરી લખનાર કોણ?

  10. મહાદેવભાઇ દેસાઇ
    ગાંધીજી

  11. બનાસ નદી નું પ્રાચીન નામ શું હતું?

  12. પર્ણશા
    બર્ણશા

  13. બચુભાઈ રાવલ કયા સામયિક સાથે સંકળાયેલ હતા?

  14. પરબ
    કુમાર

  15. દિવાળીનું પર્વ ક્યારે ઉજવાય છે?

  16. આસો વદી અમાસ
    આસો સુદ પૂનમ

  17. ઉભરાટ અને તિથલ ક્યાં આવેલા છે?

  18. સુરત - વલસાડ
    નવસારી - વલસાડ

  19. 10 તોલા બરાબર કેટલાં ગ્રામ?

  20. 116.6 ગ્રામ
    11.66 ગ્રામ

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો.. 
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે.. 
Best of luck for next quiz...
Thank you.


વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા અહીંયા ક્લિક કરો. 👇

No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...