Saturday, 18 May 2019

19-05-2019 Aplus Education Quiz-8 શોધ અને શોધક


19-05-2019 Aplus Education Quiz-8 શોધ અને શોધક

•બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે. 

  1. રામન કિરણો ની શોધ કોણે કરી?

  2. સી.વી. રામન
    એસ.વી. રામન

  3. રિવોલ્વર ની શોધ કોણે કરી?

  4. સેમ્યુઅલ
    રેવોલ

  5. કોલેરા અને ક્ષયની રસી નું શોધ કોણે કરી?

  6. રોબર્ટ કોચ
    એવર્ટ કોચ

  7. ગુરુત્વાકર્ષણ ની શોધ કોણે કરી?

  8. ગેલેલીયો
    આઇઝેક ન્યુટન

  9. એટમ બોમ્બ ની શોધ કોણે કરી?

  10. ઓટોહાન
    રોબોટ હુક

  11. રેડિયોની શોધ કોણે કરી?

  12. એડીશન
    માર્કોની

  13. ટેલિફોન ની શોધ કોણે કરી?

  14. સેમ્યુઅલ
    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ

  15. થર્મોમીટર ની શોધ કોણે કરી?

  16. ગેલેલીયો
    કલ્મેટ

  17. લોલકનો નિયમ કોણે આપી?

  18. ગેલેલીયો
    માર્કોની

  19. શીતળાની રસીના શોધક કોણ?

  20. જ્હોન લુઇસ
    એડવર્ડ જેનર

તમારા ગુણ જોવા માટે My result પર ક્લિક કરો.. 
અને તમારા ગુણ કૉમેન્ટમાં લખો તમારા નામ સાથે.. 
Best of luck for next quiz...
Thank you. 


વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા અહીંયા ક્લિક કરો.


No comments:

Post a Comment

Thank you..

20-05-2019 Aplus Education Quiz-9

20-05-2019 Aplus Education Quiz-9 •બધાજ પ્રશ્નો ફરજિયાત છે, દરેક પ્રશ્નોના 10 ગુણ છે, અને ખોટા જવાબના -5 છે.   કવિ પ્રેમાનંદ મૂળ ...